આ આયુર્વેદિક નુસ્ખાથી પેટની બધી જ ગંદકી ફક્ત ૧ રાતમાં જ કરો

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પેટ એ આપણા શરીર નો મુખ્ય ભાગ છે તથા આપણા શરીર ને કાર્યરત રાખવા માટે જે આહાર લેવા મા આવે તે પેટ દ્વારા પાચન કરવામા આવે છે અને આ સમગ્ર ઘટના આપણી જીવનશૈલી નો એક ભાગ છે. પરંતુ , જ્યારે કોઈ રોગ ની શરૂઆત થાય છે ત્યારે તેની અસરો પણ સીધી આ ભાગ પર જ પડે છે.જેમ કે , જોબ ના લીધે આખી રાત જાગવુ , તળેલુ ખાવુ તથા તણાવભર્યા વાતાવરણ મા રહેવુ જેને કારણે પેટ નુ સમગ્ર તંત્ર અસ્તવ્યસ્ત થઈ જાય છે જેના કારણે આપણા શરીર મા અનેકવિધ ગંભીર બિમારીઓ નુ સર્જન થાય છે. જો તમે કોઈ ગંભીર રોગ નો શિકાર ના બનવા માંગતા હોવ તો બીજુ કઈ જ કરવા નુ નહી પરંતુ, આપણા શરીર ની સંપુર્ણ સફાઈ રાખવી.તેમા પણ પેટ ને તો ખાસ કરી ને સાફ રાખવુ. હવે આ કેવી રીતે કરવુ ? 
 આ માટે તમને આજે એક આયુર્વેદિક નુસ્ખા વિશે જણાવીશુ કે જે તમારી પેટ ને લગતી બધી જ સમસ્યાઓ દુર કરશે. આજે તમને એક એવા ચુર્ણ વિશે જણાવીશુ જે બનાવી શકે છે તમારુ શરીર નિરોગી.આ ચુર્ણ તમારા શરીર ના આંતરડા , પેટ , લીવર , તીલ્લી , શુળ અને ગર્ભ તમામ અંગો ની સંપુર્ણ ગંદકી બહાર કાઢી ફેકશે. જો તમારુ પેટ વારંવાર દર્દ કરતુ હોય તથા જો તમે ખુલ્લાસાબાર શૌચક્રિયા ના કરી શકતા હોય એટલે કે કબજીયાત ની સમસ્યા થી પીડાતા હો તો તમારે ત્રિફલા ચુર્ણ નુ સેવન કરવુ જોઈએ.આ ત્રિફલા ચૂરણ આંબળા , હરડે અને બહેળા થી નિર્મિત હોય છે. આ ત્રણેય પાવડર ને સરખી માત્રા મા મિશ્ર કરી ને ત્રિફલા ચૂરણ તૈયાર કરી શકાય.આ ત્રિફલા ચૂરણ દરરોજ રાત્રે સુતા પહેલા એક ચમચી હુફાળા પાણી ના એક ગ્લાસ સાથે પી જવુ જેથી તમારી પેટ ને લગતી બધી જ સમસ્યાઓ નુ નિવારણ આવી જશે.આ ચુર્ણ તમને કોઈપણ આયુર્વેદિક શોપ મા થી મળી શકશે. આ ઉપરાંત અન્ય એક ઈલાજ છે ગોળ અને ગીલોઈ નો પાવડર મિશ્રિત કરી નિયમિત ગ્રહણ કરવા મા આવે તો તે તમારા શરીર મા રહેલા તમામ જંતુનાશક દ્રવ્યો ને બહાર કાઢી ફેંકશે. આ આયુર્વેદિક નુસ્ખાઓ નો ત્રણ મહિના સુધી સતત ઉપયોગ કરો અને પછી જુઓ ચમત્કાર.


No comments:

Post a Comment